પાટણ: જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને મોબાઇલ પશુ દવાખાના અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કૉ-ઓર્ડીનેશન કમિટીની સમીક્ષા બેઠક મળી.

0

 પાટણ: જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને મોબાઇલ પશુ દવાખાના અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કૉ-ઓર્ડીનેશન કમિટીની સમીક્ષા બેઠક મળી.

10 (દસ) ગામ દીઠ ફરતા મોબાઇલ પશુદવાખાના અને 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કૉ - ઓર્ડીનેશન કમિટીની સમીક્ષા બેઠક મળી હતી.

બેઠકમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ પાટણ શહેર તેમજ બિનવારસી પશુ-પક્ષીઓની સારવાર બાબતે કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી.


જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને મોબાઇલ પશુ દવાખાના અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કૉ-ઓર્ડીનેશન...

Posted by Info Patan GoG on Saturday, July 13, 2024

Post a Comment

0Comments
Post a Comment (0)